Thoughts




@ આપણી શક્તિનો પરિચય એ છે કે આપણે બીજા માટે શું કરી શકીએ છીએ,પરંતુ આપણા પ્રેમનો પરિચય એ છે કે આપણે બીજા માટે શું સહન કરી શકીએ છીએ.

@ મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની ક્ષદ્ધા ધાયુઁ કામ કરી જય છે.

@ પોતાનાં સંતાનોને જે ઉધમીપણાની  ટેવો પડે છે , તેઓ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.

@ સંયમ અને વિવેકથી બોલો , બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ધણી મોટી છે.

@ નમ્રતા તમામ સદગુણોનો સુંદર પાયો છે.

@ નમ્રતા એ સર્વોચ્ચ સદગુણ છે. માણસ પાસે ધન, સત્તા, રૂપ, મોભો, વગેરે હોય પણ જો નમ્રતા ન હોય તો એ બધાં નકામાં છે.

@ કેટલું  લાંબું  જીવવું  એ  ઇશ્વરના  હાથની  વાત  છે, પણ  કેટલું  ઉમદા  અને ભલું  જીવવું  એ  આપણા  હાથની  વાત છે.

@ સેવાધર્મ એટલો તો ગહન છે કે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી.

@ જરૂરીયાત અને ઇરછા વચ્ચેનો જે ભેદ પારખે તે સાચું સુખ પ્રાપ્ત કરી શકે.

@ દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે.

@ બુદ્ધિશાળી – તેજસ્વી માણસ કરતા સમજદારની આબરુ વધારે ગણાય.

@ સત્ય, ક્ષમા, સંતોષ, જ્ઞાન, ધીરજ, શુદ્ધ મન અને મધુર વચન એ પ્રાર્થનાની પ્રાર્થના છે.

@ શ્રદ્ધા હોય તો પથ્થર પણ દેવ અને અશ્રદ્ધા હોય તો દેવ પણ પથ્થર.

@ જેઓ દઈને ભૂલી જાય છે અને લઈને કદી ભૂલતા નથી એવા લોકો પર ઈશ્વરના આશીર્વાદ સતત વરસતા રહે છે.

@ બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.


જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી “જેકસનબ્રાઉન”ની કલમે લખાયેલી વાતો   

૦૧. “કેમ છો” કહેવાનીપહેલ દર વખતે આપણે જ કરવીજોઇએ.
૦૨. શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછીભલે તે વંચાયકે ન વંચાય.
૦૩. કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેયતર છોડવો નહીં.
૦૪. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
૦૫.આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
૦૬.કોઇને પણ આપણીવાત કહેતાપહેલાં બે વખતવિચાર કરો.
૦૭.મહેણુંક્યારેય ન મારોપણ જો મહેણુંમારવાથી કોઈનું ભલું થાયતો મહેણુંઅવશ્ય મારો.
૦૮.એક વિદેશીભાષા શીખીલેવી સારી.
૦૯.કોઇપણઆશાવાદીનીવાતને તોડીપાડશો નહીં, શક્ય છે કેએની પાસેમાત્ર એક જઆશા હોય.
૧૦.ક્રેડિટકાર્ડ સગવડસાચવવા માટે, ઉધારીકરવા માટેનહીં.
૧૧.રાત્રે જમતીવખતે ટી.વીબંધ રાખવો.
૧૨.નકારાત્મકપ્રક્રૃતિનામાણસોનેમળવાનું ટાળો.
૧૩.દરેકરાજકારણીનેશંકાની નજરેજુઓ.
૧૪.દરેકવ્યકિતનેબીજી તક આપો, ત્રીજીનહીં.
૧૫.ટુથપેસ્ટવાપર્યા પછીઢાંકણુ અવશ્યબંધ કરો.
૧૬.સંતાનો નાનાહોય ત્યારેથીજ તેમનેપૈસાની કિંમત અનેબચતનું મહત્વસમજાવી દેવું.
૧૭.જે ગાંઠ છોડીશકાય એવી હોયતેને કાપશોનહીં.
૧૮.જેને તેમેચાહતા હોયતેની સતતકાળજી લેતા રહો.
૧૯.તમને ન પોષાયતો પણ વારંવારકુટુંબનાસભ્યો સાથેપિકનિક પરજવાનું ગોઠવો.
૨૦.કોઇપણ કોર્ટકેસથી હજારોજોજન દૂર રહો.
૨૧.ગોસિપ, નિંદા, જુગાર અનેકોઇના પગારનીચર્ચાથી દૂરરહો.
૨૨.જિંદગીમાંતમોને હંમેશાન્યાય મળશે જએવું માનીનેચાલવું નહીં.
૨૩.રવિવારે પણથોડું કામકરવાનું રાખો.
૨૪.પત્તા રમીનેસમય વેડફોનહીં.
૨૫.રસોડામાંધોયા વિનાનાવાસણો મૂકીનેરાત્રે ઊંધીજવું નહીં.
૨૬.લોકોને તમારીસમસ્યાઓમાંરસ નથી હોતોએટલું યાદરાખો.
૨૭.અફસોસ કર્યાવિનાનું જીવનજીવો.
૨૮.ક્યારેકહારવાની પણતૈયારી રાખોપણ જીતવા માટેહમેશા પ્રયાસકરો.
૨૯.મા-બાપ,પતિ-પત્નીકે સંતાનોનીટીકા કરવાનુંમન થાય ત્યારેજીભ પર કાબૂરાખો.
૩૦.ફોનની ધંટડીવાગે ત્યારેરિસિવરઉપાડીનેસ્ફૂર્તિભર્યાઅવાજે વાતકરો.
૩૧.શબ્દોવાપરાતી વખતેકાળજી રાખો.
૩૨.બાળકોનાસ્કૂલનાકાર્યક્ર્મમાઅવશ્ય હાજરીઆપો.
૩૩.બીજાનીસુધ્ધિનો યશતમે લઇ લેશોનહીં.
૩૪.દિવસની શરુઆતકરો ત્યારેહમેશા નીચેના૫ વાક્યો બોલો
1. Iam the BEST
2. Ican do it
3. GODis always with me
4. Iam a WINNER
5. Todayis my DAY.
૩૫.ધરડાં માણસોસાથે ખૂબસૌર્જન્યતાથીઅને ધીરજથીવર્તન કરો.
૩૬.તમારી ઓફિસેકે ધરે કોઇઆવે તો એનેઊભા થઇ આવકારો.
૩૭.મોટીસમસ્યાઓથીદૂર ભાગો નહીં, મોટી તકએમાં જ હોઇશકે છે.
૩૮.ગંભીરબિમારીમાંઓછામાં ઓછાત્રણ મોટા ડોકટરોનોઅભિપ્રાય લો.
૩૯.શારીરિકચુસ્તી કોઇપણહિસાબે જાળવો.
૪૦.બચત કરવાનીશિસ્ત પાળો.
૪૧.જે માણસ પગારચૂકવે છે તેનીક્યારેય ટીકા નકરો.
૪૨.ઉત્સાહી અનેવિધેયાત્મકવિચારોધરાવતી વ્યકિતબનાવાનોપ્રયત્ન કરો. યાદ રાખોકે દરેકવ્યકિતનેતેની સારીબાજુ સાંભળવીગમે છે.
૪૩.સંતાનોને કડકશિસ્ત પાઠભણાવ્યા પછીતેમેનેઉષ્માપૂણભેટવાનુંભૂલશો નહીં. અઠવાડિયેએક વખત ઉપવાસકરો.
૪૪.કોઇનેબોલાવવા ચપટીવગાડવી નહીં.
૪૫.ઊંચીકિંમતવાળીવસ્તુઓનીગુણવત્તા પણઊંચી જ હશે એમમાની લેવુંનહીં.
૪૬.ધરમાં એક સારોજોડણીકોશવસાવો.
૪૭.વરસાદ પડતોહોય ત્યારેગાડીનીહેડલાઇટ ચાલુરાખો.
૪૮.ઘર પોષાય એટલીકિંમતનું જલેવું.
૪૯.બૂટ હંમેશાપોલિશ્ડરાખવા.
૫૦.મારામારી થાયતો પહેલોમુક્કો આપણે જમારવાનો અનેજોરદારમારવાનો.
૫૧.ભાષણ આપતાંપહેલાં ભોજનકરવું નહીં.
૫૨.મત તો આપવો જ.
૫૩.સંગીતનુંએકાદવાજિંત્રવગાડતાઆવડવું જ જોઇએ.(વાજિંત્રમાવ્હીસલનોસમાવેશ થતોનથી).
૫૪.જમ્યા પછીઇશ્વરનો આભારઅવશ્ય માનવો.
૫૫.પાણી ને ખુબજકરકસરથીવાપરો. પાણીઅમૂલ્ય છે.